गुजरात

જામનગરના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના અગ્રણી નેતા દેવશીભાઈ આહીરનું કોરોનાથી થયું અવસાન..

Anil Makwana

GNA NEWS – જામનગર

જામનગરના પૂર્વ કોર્પોરેટર અને મોક્ષ ફાઉન્ડેશનમાં અવિરત સેવા આપતા કોંગ્રેસના નેતા દેવશીભાઈ આહીરનું કોરોના સારવાર દરમ્યાન થયું અવસાન. છેલ્લા 5 દિવસથી જી જી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા. તેમના અવસાનથી સંબંધી તેમજ કોંગ્રેસ ખેમામાં શોકની લાગણી ફેલાઇ છે.

Related Articles

Back to top button