गुजरात

હિન્દુ યુવા સંગઠન મુંદરા દ્વારા બહેન નિકિતા તોમર ને શ્રધ્ધાંજલી આપવા માટે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યુ

Anil makwana

મુંદરા

રિપોર્ટર – નરસિંહ મેવાડા

તારીખ 01.11.2020 હિન્દુ યુવા સંગઠન મુંદરા દ્વારા બહેન નિકિતા તોમર ને શ્રધ્ધાંજલી આપવા માટે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યા માં સંગઠન ના કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજ ના આગેવાનો જોડાયા હતા. સંગઠન ના મુંદરા તાલુકાના પ્રમુખ શ્રી સ્વરાજભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ઉપ પ્રમુખ શ્રી રમેશ નાથ ગોસ્વામી, મુન્દ્રા ,મુન્દ્રા તાલુકા મંત્રી શ્રી અંકિત ભાઈ શર્મા, શ્રી દર્શન ભાઈ રાજગોર , શ્રી ભોજરાજ ભાઈ ગઢવી સાથે બહોડી સંખ્યા માં કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજ ના આગેવાનોએ દોષી ને સત્વરે ફાંસી આપી ને લવ જેહાદ અંગે કડક કાયદો બને અને એનો અમલ થાય એવી માંગ કરી હતી

Related Articles

Back to top button