गुजरात
ડો. બાબાસાહેબ આંબેડકરના મહા પરીનિર્વાણ દિવસે કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
6 ડિસેમ્બર ના કંડલા કોપ્લેક્ષ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્રારા ભારત રત્ન સવિધાન નિર્માતા દલિતો ના ભીષ્મ પિતામહ ના 65મી પુણયતિથી નીમતે બાબા સાહેબની પ્રતિમા ને શ્રદ્ધા સુમન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી . જેમાં. પ્રમુખ અશોકભાઈ ઘેલા કાર્યકારી પ્રમુખ હીરાભાઇ ઘુવા. મંત્રી કરસન ભાઈ દનિચા ઉપપ્રમુખ જીવરાજ ભાઇ ભાંભી. પૂર્વ ધારાભ્ય વાલજી દનીચા સવજીભાઈ વિગોરા જગદીશ ભાઈ દાફડા. વંદના બેન ધુવા સુરેશ ગરવા. સુરેશ ધુવા . પૂનમ ભરાડિયા. કિશોર મતિયા સાયમ માતંગ .બાબુભાઈ જંજક. લાલજી દેવરિયા.ભારમલ મારાજ. રાજેશ ભરાડીયા.કરસનભાઇ ઘુવા.દીપકભાઈ મારવાડા વકીલ. રામ સોધમ. કાનજીભાઈ સૂરગી . વગરે હાજર રહ્યા હતા.