
બહિયલ
અનિલ મકવાણા
વિશ્વ યોગ દિવસ નિમિતે બહિયલ મંડલ માં યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર શ્રી ની ગાઇડ લાઈન પ્રમાણે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત ના ઉમેદવાર રાકેશભાઈ. ગાંધીનગર જિલ્લા યુવા મહામંત્રી ચિરાગ પટેલ. દહેગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ તથા મોટી સંખ્યામાં ગામના યુવાઓ એ હાજરી આપી યોગ કર્યા હતા