गुजरात

રાપર શહેરને મીઠું પાણી અઠવાડિયા માં ત્રણ દિવસ ફરજિયાત આપવા અંગે કચ્છ કલેકટરશ્રીને રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન આરેઠિયા ની માંગ

Anil makwana

રાપર

રિપોર્ટર – નરસિંહ મેવાડા

રાપર શહેર ને મીઠા પાણી અંગેની સમસ્યાનું નિરાકરણ કરવા રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન આરેઠિયા ની માંગ કરવામાં આવી જો રાપર નગરપાલિકા દ્વારા રાપરની જનતાને પુરતા પ્રમાણમાં પાણી નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી આપી વધુ માં જણાવેલ કે તાજેતર વરસાદ સારો પડ્યો હોવાથી રાપર શહેર ના આસપાસ ના તળાવ તેમજ ચેકડેમ ભરાઈ ગયા છે નર્મદા કેનાલ નું પાણી ચાલુ ના થાય ત્યાં સુધી રાપરમાં આવેલ નગારસર તળાવ તેમજ બોર નું પાણી નગરપાલિકા દ્વારા ફિલ્ટર કરવામાં આવે રાપર ની જનતાને પીવાના પાણી ની સમસ્યાનું નિરાકરણ થાય તેમ જણાય છે

Related Articles

Back to top button