જૂનાગઢ જિલ્લાના બંધારા ગામના ઐતિહાસિક ધાર્મિક વારસો અને વૈભવ ધરાવતું સિદ્ધ ગિરનારી હનુમાન મંદિર પાળવાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર અપાયું
જુનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
જૂનાગઢ જિલ્લાના બંધારા ગામના ઐતિહાસિક ધાર્મિક વારસો અને વૈભવ ધરાવતું સિદ્ધ ગિરનારી હનુમાન મંદિર પાળવાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર અપાયુ.મહંત તિલક દાસજી મહારાજ બંધારા સિદ્ધગિરિ હનુમાન મંદિર ના મહંત વર્ષો થી આશ્રમ તથા મંદિર પરિસરમાં વૃક્ષોનો ઉછેર અને માવજત કરી ઉદ્ધમ અને અભિયાનમાં તથા સરકાર શ્રી ની ગૌચર તેને પરોક્ષ રીતે ઉજાગર કરી રહ્યા છે ગામના અગ્રણીઓ અને તમે સંપૂર્ણ સમર્થન આપે છે ત્યારે સ્થાનિક પંચાયત દ્વારા સાધુ પુરુષને દબાણ અને પેશ કદમીની આડમાં વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આ વાતને વખોળતા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિસ્તરિત કાયદાની હદમાં માનસિક રાહત અને પરેશાન કરવાની યોજનાનો કારશો રચી .. આ વર્ષો પુરાણી ઈતિહાસીક સિદ્ધ ગિરનારી હનુમાનની પવિત્ર જગ્યાને બચાવવા માટે સૌરાષ્ટ્ર વિરાટ દેવીપૂજક સંઘ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું