गुजरात

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ માણાવદર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ માણાવદર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

PGVCL GETCO

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ જૂનાગઢ સર્કલ getco pgvcl ના કાર્યછેત્ર માં આવતા માણાવદર સબડિવિઝન તેમજ જેટકો ડિવિઝન ની સંયુક્ત મિટિંગ રાખેલ હતી તેમાં કર્મચારી મિત્રો pgvcl getco માં ફરજ બજાવતા મંડળ ના હોદેદારો સભ્યો શુભેચ્છકો ને મંડળ ની માન્યતા મેળવવા તેમજ કર્મચારી ના પ્રશ્નો તેમની રજુઆત ની આપ લે થાય અને મંડળ વધુ મજબૂત બને તવા પ્રયાસ કરવા માટે ની આ અગત્ય ની મિટિંગ રાખેલ હતી અને મીટીંગ ની પૂર્ણાહુતિ પછી સ્વરુચી ભોજન સાથે મળીને કરેલ આ મિટિંગ આંબેડકર હોલ બસ્ટેન્ડ પાસે માણાવદર ખાતે તારીખ 25/08/21 ના સાંજે 4:00 વાગે રાખવામાં આવી હતી

નિમંત્રક તરીકે

1 એ પી ડવ સી. આસી. ગેટકો

2 એસ ડી ગૌસ્વામી લાઈન મેન ગેટકો માણાવદર

3 બી એન કોડિયાતર એલ આઈ pgvcl

4 ડી ઍ મુસડિયા એલ આઈ

5 એમ પી કાથડ ગેટકો

6 ડી આર કાથડ ALM ગેટકો

7 ડી એમ વેગડા

8 ડી એમ પરમાર

9 કે એસ પરમાર

10 એમ જી પરમાર

11 એલ એમ મારું તેમજ઼ સમગ્ર માણાવદર ટીમ

અતિથિ વિશેષ તરીકે

1 ગિરીશ ભાઇ પરમાર કાર્યકારી પ્રમુખ Gvkum

2 જીતુ ભાઇ વાગડીયા G. S. Pgvcl

3 મહેન્દ્ર ભાઇ ચાવડા એડી. GS Gvkum

4 ડી ઍ સરવૈયા ગેટકો એડી. GS

5 સી એલ મકવાણા ગેટકો ગોંડલ

6 બી જી ભટ્ટ સર્કલ સેક્રેટરી Pgvcl જૂનાગઢ

7 કિશોર ભાઇ બોરીચા  ઝોનલ સેક્રેટરી

8 એમ જે પરમાર કેશોદ

એડી. GS વગેરે હાજર રહ્યા હતા

Related Articles

Back to top button