मनोरंजन

બોર્ડર ટુમાં સંદેશે આતે હૈં ગીત રિક્રિએટ થતાં ક્રેડિટની તકરાર | Credit dispute over recreation of Sandese Aate Hai song in Border 2



– પોતાને અને જાવેદ અખ્તરને ક્રેડિટની અનુ મલિકની માંગ

– બોર્ડર ટુ માટે મનોજ મુંતશિરે ગીત લખ્યું છે અને મિથુને તેને રિક્રિએટ કર્યું છે

મુંબઇ : ‘બોર્ડર ટુ’  ફિલ્મમાં ‘સંદેશે આતે હૈ ‘ ગીત રિક્રિએટ કરાયું છે. આ ગીતની ક્રેડિટ મુદ્દે તકરાર થઈ છે.

 અનુ મલિકે ડિમાન્ડ કરી છે કે આ ગીત મૂળ જાવેદ અખ્તરે લખ્યું હતું અને પોતે તેનું મ્યુઝિક આપ્યું હતું. આથી, તેમને બંનેને ક્રેડિટ મળવી જોઈએ. 

‘બોર્ડર ટુ’માં આ ગીતને મિથુને  રિક્રિએટ કર્યું છે. તેના શબ્દો મનોજ મુંતશિરે લખ્યા છે. 

અનુ મલિકે જણાવ્યું હતુ ંકે,’ ઘર કબ આઓગે’ ગીતને રીક્રિએટ કરવામાંઆયું છે. હું આ વખતે તેનો હિસ્સો નથી, પરંતુ મને આશા છ ેકે, ફિલ્મસર્જક ચોક્કસ મને અમારા યોગદાન માટે ક્રેડિટ આપશે.’ સંદેશે આતે હૈ ગીત’  વિના ‘બોર્ડર ટુ’ બની જ ન શકી હોત. 



Source link

Related Articles

Back to top button