गुजरात

દહેગામ શહેર રામલલ્લાના રંગે રંગાયું દહેગામ ખાતે જવાહર શેરીમાં દીપ પ્રાગટ્ય નો જગ મગ જોવા મળ્યો

દહેગામ

રીપોટર – અનિલ મકવાણા

દહેગામ શહેર રામલલ્લાના રંગે રંગાયું દહેગામ ખાતે જવાહર શેરીમાં દીપ પ્રાગટ્ય નો જગ મગ જોવા મળ્યો હતો . રામ ભક્તોને કારસેવકો ઝુમી ઉઠયા હતા. આ પ્રસંગે દહેગામ મત વિસ્તારના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ અમીન એ દીવાળી જેવો ઉત્સવ ઉજવાયો હતો મોહલ્લામાં મકાનો ઉપર પણ રોશની કરવામાં આવી હતી. ભાજપના ગોપાલભાઈ બારોટ તથા જયદેવભાઈ બારોટ , ઘનશ્યામભાઈ બારોટ અમરીશભાઈ બારોટ, કનુભાઈ બારોટ, નરેશભાઈ બારોટ રામચંદ્ર બારોટ, દિલીપભાઈ શર્મા, બકાભાઈ સોની હાજર રહ્યા હતા. ભાજપના અગ્રણ્ય ગોપાલભાઈ બારોટ એ ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રી નો અને હાજર રહેલા કારસેવકો તથા મોહલ્લા ના નગરજનોનો આભાર માન્યો હતો..

Related Articles

Back to top button