गुजरात
દહેગામ શહેરમાં લોકડાઉન નો કડક અમલ શુક્રવારે બે વાગ્યાથી બંધ મંગળવારે સવારે દુકાનો ખુલશે
Anil Makwana

દહેગામ
અનિલ મકવાણા
દહેગામ શહેર માં કોરોના વાયરસ ના કેશ વધતા અટકાવવા માટે દહેગામ નગરપાલિકા માં મળેલ કારોબારી મિટિંગ માં દહેગામ શહેરમાં લોકડાઉન નો કડક અમલ કરવા શુક્રવારે બે વાગ્યાથી બંધ મંગળવારે સાંજે દુકાનો ખુલશે જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉન નો અમલ કરવા માં નહિ આવે તો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે