UNCATEGORIZED
ગાંધીધામમાં ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ 130 નિમિતે ડૉ બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે અખિલ કચ્છ યુવા સંગઠન એસ. સી. એસ. ટી અને પંચશીલ બુદ્ધ વિહાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગાંધીધામમાં ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ 130 નિમિતે ડૉ બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે અખિલ કચ્છ યુવા સંગઠન એસ. સી. એસ. ટી અને પંચશીલ બુદ્ધ વિહાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં ક્રાંતિકારી અખિલ કચ્છ યુવા સંગઠન એસ. સી. એસ. ટી ના પ્રમુખ અને સત્ય ના પ્રયોગો ના પ્રતિનિધિ દેવજીભાઈ મકવાણા તેમજ ઉપ પ્રમુખ પરેશભાઈ ગોહિલ તેમજ પંચશીલ બુદ્ધ વિહાર ના અધ્યક્ષ મંગલમ બૌદ્ધિક તેમજ સામાજીક કાર્યકર અને લાઈવ ટીવી ટુડે ન્યુઝ ના પ્રતિનિધિ કાંતિલાલ સોલંકી તેમજ દિલીપભાઈ ચાવડા, તેમજ કીડાણા ના સામાજિક કાર્યકર દેવરાજ મકવાણા. હિતેશ ગોહિલ. અરવિંદ ધવલ વગરે ઉપસ્થિત રહ્યા હતા