गुजरात

કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો વચ્ચે રહેલ મત ભેદો ને દૂર કરી એક મંચ પર આવ્યા

Anil Makwana

ભુજ

રિપોર્ટર – નરસિંહ મેવાડા

કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો વચ્ચે રહેલ મત ભેદો ને દૂર કરી એક મંચ પર આવ્યા મુફ્તી એ આઝમ કચ્છ. સૈયદ અહમદ શા બુખારી સાહેબ ની દુઆ અને મુફ્તીએ કચ્છ ના ફરજંદ સૈયદ અનવર શા બાવા ના માર્ગદર્શન અને તેમના નેજા હેઠળ લીલ્લાહ ખાતીર સમાજ ના પ્રશ્ર્ન ને આગળ વધારેલ એવા કચ્છ મુસ્લિમ સમાજ ના યુવા રમજાનભાઈ સુમરા, મામદભાઈ જત, સિકંદરભાઈ બાફણ, સાલેમામદભાઈ પઢીયાર, ઇશાકભાઈ જત, રમજાનભાઈ સમા, અબ્દુલભાઈ રાયમાં, બસીરભાઈ મેમણ, મજીદભાઈ પઠાણ. તેઓ અલ્લાહ ખાતીર મહેનત કરી અને મુસ્લિમ સમાજ ના આગેવાનો ના જે નાના મોટા મત ભેદ હતા એવા સમાજ ના અગ્રણીય હાજી જુમ્માભાઈ રાયમાં, હાજી સલીમભાઈ જત, હાજી આધમભાઈ ચાકી, હાજી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા, ઇકબાલભાઈ મંધરા, આધમભાઈ પડીયાર, ઇસ્માઇલભાઈ બાફણ, મામદભાઈ આગરિયા. ઓ એ અલ્લાહ ખાતીર એક બીજા સાથે માફા માફી કરાવી અને કચ્છ મુસ્લિમ સમાજ માટે એક મંચ પર આવ્યા. ભુજ તાલુકા ના સેડાતા ગામે ચાંપા દાદા ની દરગાહ શરીફ પર આ મિટિંગ નો આયોજન કરવામાં આવેલ હતું જેમાં હાજર તમામ સમાજ ના આગેવાનોએ સમાધાન કરેલ છે તે સમાધાન માં કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહેલ જેવા કે હનીફ જાકબ બાવા, બાફણ જુસબભાઈ ભચુ, યાકુબભાઈ અલીમામદ જત, ઇસ્માઇલભાઈ ભચુ, મામદ રહીમ જત, આમદભાઈ જત, જાફરભાઈ હિંગોરા, ઉમરભાઈ ખલિફા(બાપાલાલ), મુસા ભાઈ રાયસી, હનીફભાઈ જત, હુસેન ભાઈજત, શાદીકભાઈ રાયમાં, મામદભાઈ રાયમાં, લતીફભાઈ રાઠોડ, તોફિકભાઈ મેમણ, રમજુંભાઈ કુંભાર, ઇશાકભાઈ કુંભાર, મજીદ પઠાણ ઇમરાન ચોહાણ તથા અન્ય આગેવાનો ની હાજરી હતી. સમાધાન બાદ મુસ્લિમ સમાજ ના આગેવાનો એક સંકલ્પ લીધો જ્યાં સમાજ ને તેમની જરૂર જણાશે ત્યાં એક સાથે એક બની ને આગળ આવશે અને સમાજ ના પ્રશ્નનો ને વાચા આપશે.

Related Articles

Back to top button