गुजरात
-
અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees of a home loan company caught enjoying a drinking party
વડોદરાઃ અલકાપુરી વિશ્વાસ કોલોની ખાતે આવેલા ગોલ્ડ ક્રોપ્ટ કોમ્પ્લેક્સમાં ડીસીઆઈ નામની હોમ લોન આપતી કંપનીના આઠ કર્મચારીઓ મન્થ એન્ડિંગ નિમિત્તે…
Read More » -
વડોદરા કોર્પોરેશન ફાયર સર્વિસ પ્રત્યે બેદરકાર,16 ફાયર સ્ટેશનમાંથી માત્ર 7 જ સ્ટેશન કાર્યરતઃ50 ટકા જગ્યા ખાલી | Only 9 out of 16 fire stations of Vadodara Fire Brigade are functional
વડોદરાઃ વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો વચ્ચે ફાયર સર્વિસ પ્રત્યે ભારે બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.…
Read More » -
કરજણ હાઇવે પર ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | truck and bus accident driver dead 19 injured
કરજણ તા.૩૧ કરજણ તાલુકામાંથી પસાર થતાં ને.હા.૪૮ પર બામણગામ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પૂરઝડપે આવેલી એક ખાનગી લકઝરી બસ…
Read More » -
૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün ükükün 1 70 crore
અમદાવાદ, શનિવાર વટવામાંથી ભાવનગરનો યુવક રૃા.૧.૭૦ કરોડની ૧ કિલો ૭૧૮ ેગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી ) સાથે પકડાયો હતો. ભાવનગરના…
Read More » -
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed in Hit and Run Near Nageshree on Bhavnagar Somnath Road
Lioness death Bhavnagar-Somnath highway : ભાવનગર-સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક અજાણ્યા વાહનની હડફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક માસમાં…
Read More » -
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police seize ambergris worth 1 70 crore ahmedabad
Ahmedabad News : વટવા પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા રોપડા ચાર રસ્તા પાસેથી 1.718 કિલોગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ (જેને સામાન્ય…
Read More » -
ડબલ્યુ.પી.એલ. મેચના ટિકિટ વિતરણના સ્થળમાં ફેરફારને લઈને વિવાદ | Controversy over change in ticket distribution venue for WPL matches
આગામીતા. ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બરોડાક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને વિવાદ વકર્યો છે. એસોસિએશનના મેનેજમેન્ટ દ્વારા મેચ ટિકિટ વિતરણ સ્થળ નાફેરફાર બાદ…
Read More » -
બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર | accident on Ranpur Dhandhuka road in Botad
Accident On Ranpur-Dhandhuka Road : બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર…
Read More » -
ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ | MLA calls locals’ protest over bus departure as election stunt
શહેરના નિઝામપુરાએસટી બસ ડે પૌથી ઉત્તર ગુજરાતના થરાદ માટે નવીબસ સેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યએ લીલી ઝંડી આપી…
Read More » -
એસ.ટી. બસ રસ્તા વચ્ચે મુકીને ડ્રાઇવર જતો રહ્યો, ૪૫મુસાફરો અટવાયા | ST bus driver leaves in the middle of the road 45 passengers stranded
વડોદરા શહેર નજીક વાસદ પાસે ગઈકાલે રાત્રે વડોદરાથી દીવ જતી એસટી બસ ડ્રાઇવર અધવચ્ચે મૂકીને જતો રહેતા મુસાફરો ભારે મુશ્કેલીમાં…
Read More »