गुजरात
-
બાલાસિનોરમાં મ્યુલ એકાઉન્ટનો પ્રથમ કેસ, 11 રાજ્યના સાઈબર ફ્રોડનો ભોગ બનેલા 24 લોકોના રૂપિયા જમા થયા | First case of mule account money deposited from 24 victims of cyber fraud from 11 states
– 5 ટકા કમિશનની લાલચે બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું – સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કારસ્તાન સામે આવ્યા બાદ પાંડવા…
Read More » -
બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના | SIT formed to investigate attack on Koli youth in Bagdana
– તપાસનો રોજેરોજનો રિપોર્ટ રેન્જ આઈજીને સોંપવામાં આવશે – તપાસમાં ભાવનગર પોલીસની ભૂમિકા પર ઉભા થયેલા સવાલો બાદ એસઆઈટીમાં ભાવનગરના…
Read More » -
પીપલગ રોડ પરની દુકાનમાંથી 300 થી 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે | 300 to 350 kg of banned plastic seized from a shop on Peepalag Road
– નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા પર તંત્રની તવાઈ – મનપાના સેનેટરી વિભાગની કાર્યવાહી : કાકા પાન કોર્નર નામની દુકાન સીલ…
Read More » -
મઘરીખડા ગામ નજીક ‘અમરદીપ હોટલ’ પર તંત્રએ જેસીબી ફેરવી દીધું | The authorities diverted a JCB at ‘Amardeep Hotel’ near Maghrikhad village
ચોટીલા હાઈવે પર મેગા ડિમોલિશન હોટલ, દુકાન અને અન્ય પાકા બાંધકામો તોડી પાડી અંદાજે રૃ.૧૬.૩૭ કરોડની ૧૦ એકર જમીન ખુલ્લી…
Read More » -
થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on railway underpass in Thane which was started 2 years ago is stopped
ધંધો રોજગાર ઠપ થતાં વેપારીઓને હિજરત કરવાની નોબત અંડરપાસ બંધ કરાતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું ઃ લોકો જીવના જોખમે…
Read More » -
રૃપાલ ગામમાં દુકાનામાંથી 3.86 લાખનો દારૃ ઝડપાયા | Liquor worth Rs 3 86 lakh seized from shop in Rupal village
દારૃની ૧૫૩૬ બોટલ કબજે કરાઇ એક શખ્સ સામે ગુનો ઃ એલસબીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ બગોદરા – …
Read More » -
કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે | Action will be taken against 11 land mafias involved in coal mining under land grabbing
મુળીના ખંપાળીયા ગામની સરકારી જમીનમાં સ્થળ પરથી સાત વીજ ટ્રાન્સફોર્મર ઉતારી કબજે કરાયા ઃ ગેરકાયદે ખનન અંગે માપણી કર્યા બાદ…
Read More » -
સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar district are still deprived of crop assistance
જિલ્લામાં ૬૨૪ કરોડની સહાય ચૂકવાયાનો દાવો તકનીકી ખામીઓ ાના કારણે ખેડૂતોથી વંચિત ઃ ૧૫ દિવસમાં અરજી નિકાલની હૈયાધારણા સુરેન્દ્રનગર – …
Read More » -
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor worth Rs 15 lakh in a film style chase
દહેગામ-કપડવંજ હાઇવે ઉપર હરસોલી ચોકડી પાસે બુટલેગર ડાલુ મૂકીને ભાગવા જતા પટકાયો અને ઝડપી લેવાયો ઃ ૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ…
Read More » -
ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of tribal girl
જુના સેક્ટરોમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જેવી રોગચાળાની સ્થિતિ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં વધુ ૨૦ બાળદર્દીઓ દાખલ ઃ ખાનગી હોસ્પિટલોમાં પણ…
Read More »