गुजरात
-
પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domestic violence case against husband and in laws
અમદાવાદ,બુધવાર શહેરના જુહાપુરામાં રહેતી મહિલા તબીબે તેના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ગંભીર આરોપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા તબીબનો…
Read More » -
અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું: SOGએ 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એકને દબોચ્યો, રાજસ્થાન કનેક્શનનો ખુલાસો | ahmedabad riverfront mephedrone drug seized sog crime branch arrest
Ahmedabd Police : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મંગળવારે સાંજે એલિસબ્રિજ વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસેથી 21 વર્ષીય યુવક…
Read More » -
હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today stands firm as the beating heart of Vadodara’s vapers
શહેરના તુલ સીવાડી પાસે આવેલ હાથીખાના માર્કેટયાર્ડ આજે પણ મધ્ય ગુજરાતના વેપાર ધબકારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગુજરાત રાજ્યના મોટા…
Read More » -
હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway department is also troubled by the many level crossings
પશ્ચિમ રેલવેના વડોદરાવિભાગમાં હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકો અને રેલવેવિભાગ પરેશાન છે.અનેક સ્થળોએ ઓવરબ્રિજ અને અંડર પાસના કામો પ્રગતિ હેઠળ…
Read More » -
નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative office will be built at a cost of Rs 37 72 crore
મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત…
Read More » -
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી | Ahmedabad News Cyber fraud with an elderly man from Chandkheda YT Investment fraud
Ahmedabad News: સાયબર ગઠિયાઓ હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય વૃદ્ધ સાથે ઇન્વેસ્ટમેન્ટના…
Read More » -
એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving test track underway
વડોદરા આરટીઓ કચેરીમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આધુનિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલમાં લાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ટ્રેકનાસિવિલ…
Read More » -
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી | Ahmedabad News Seventh Day School Admission Gujarat High Court Statement
Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં…
Read More » -
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફાયદો? | Vadodara Municipal Corporation VMC to issue Rs 200 crore Blue Municipal Bonds
VMC Blue Municipal Bonds: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ અગાઉ સફળતાપૂર્વક ‘ગ્રીન બોન્ડ’ બહાર પાડ્યા બાદ, હવે કોર્પોરેશને ‘અમૃત-2.0’ યોજના હેઠળ…
Read More » -
પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા જેવી | Ahmedabad Ramsar Site Nalsarovar Bird Sanctuary Bird Census 2026 642k birds recorded
Nalsarovar Bird Sanctuary: અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ 2026નું…
Read More »