दुनिया
-
માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હુમલાના પહેલા જ તબક્કામાં અમેરિકાને હજારો કરોડનો ખર્ચ | Economic Impact of War between America Israel and Iran
Economic Impact In America During War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈને તણાવ યથાવત છે. મિડલ ઈસ્ટમાં ભયંકર યુદ્ધમાં…
Read More » -
‘આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત…’, અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક | Russia Slams US and Israel Over Iran Attacks international law
Russia On US-Israel Iran Conflict: પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ હાલમાં અત્યંત તંગ બની છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં…
Read More » -
BIG NEWS: સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત | Iran Missile Attack on Saudi Arabia
Iran Missile Attack on Saudi Arabia: સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર નાજરાન પર ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીયો સહિત 2…
Read More » -
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે યુએઈમાં વસતા ભારતીયો માટે દૂતાવાસનું એલર્ટ, જાહેર કરી એડવાઈઝરી | Indian Embassy in UAE Issues Safety Advisory for Indians Amid Iran Israel Conflict
Indian Embassy UAE Advisory : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા અને ઈરાન દ્વારા પડોશી દેશો પર આક્રમણને ધ્યાને રાખીને ભારત વિદેશમાં…
Read More » -
‘અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી…’, બ્રિટનના એરક્રાફ્ટ કેરિયર પ્લાનની ટ્રમ્પે મજાક ઉડાડી | Trump Mocks UK Plan to Send Aircraft Carriers Amid Israel–Iran Conflict
US-UK Relations: ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકાર પર આકરો કટાક્ષ કર્યો છે. બ્રિટન…
Read More » -
ઈઝરાયલ ક્યારેય ભૂલતું નથી! યુદ્ધ વચ્ચે ખોદી નાંખ્યું કબ્રસ્તાન, 40 વર્ષ પહેલાના પાયલોટની શોધ | Israel’s Bold Raid in Lebanon: Search for Missing Pilot Ron Arad Continues After 40 Years
Israel’s Bold Raid in Lebanon: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલે પૂર્વી લેબનોનની અંદર એક ઓપરેશન હાથ ધર્યું છે,…
Read More » -
યુદ્ધ વચ્ચે ઈરાનમાં આંતરિક ડખો! રાષ્ટ્રપતિની ‘માફી’થી સૈનિકો નારાજ, IRGCએ કરી મોટી જાહેરાત | iran internal conflict president pezeshkian apology revolutionary guards attacks
Iran America War : મધ્ય-પૂર્વના જંગની વચ્ચે ઈરાનના શાસક વર્ગમાં ભયાનક જૂથવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયાન દ્વારા અખાતી…
Read More » -
ઈરાનમાં સત્તા પરિવર્તન કઠણાઈભર્યો, અમેરિકાના ગુપ્ત રિપોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું | the path to regime change in iran is difficult us intelligence report increases trump concern
America-Iran War: ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury)એ તેહરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ…
Read More » -
ઈરાન સાથે ‘ડીલ’ કરશે અમેરિકા? ટ્રમ્પે આપ્યો જવાબ, કહ્યું- તેમના 70 ટકા રોકેટ લોન્ચર તબાહ | trump claims iran military destroyed navy airforce missile capacity wiped out
Iran America War : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, એક સપ્તાહથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ બાદ…
Read More » -
ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો | israel attacks iran oil storage sites irgc six month war claim
Iran America War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ ભયાનક સંકટમાં મુકાયું…
Read More »