गुजरात
-
રાજ્યના પાટનગર ગાંધીનગરને મળ્યા નવા મેયર હિતેશ મકવાણા
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં 41 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી ઈતિહાસ રચી દેનાર ભાજપમાં નવા મેયરની વરણી આખરે…
Read More » -
4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ
ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ,…
Read More » -
દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે. કેમ કે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી…
Read More » -
અમદાવાદ: પતિની નફ્ફટાઈ, ‘એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો’
અમદાવાદ: શહેરના ધનાઢય પરિવાર નો એક કિસ્સો પોલીસમથકે પહોંચ્યો છે. એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ…
Read More » -
અમદાવાદ: મહિલાને પાડોશી સાથે પ્રેમ થતા પતિને છોડ્યો, પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી
અમદાવાદ : કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી શકે છે અને પછી…
Read More » -
ગાંધીનગર: ઉત્તરાખંડમાં (heavy rainfall in Uttarakhand) ભારે વરસાદના કારણે ચારધામની (Chardham yatra) યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ (Gujarat people stuck in Uttarakhand) ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ગુજરાતના અનેક યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્યનાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ અમે પરિસ્થિતિ તપાસી રહ્યા છે. ત્યાંના તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendr Patel) ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. *આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે. ‘સાંજ સુધી રસ્તા ખૂલવાની શક્યતા છે’ આ અંગે ગુજરાતના પ્રવાસન મંત્રી, પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે સરકાર તરફથી ત્યાંના તંત્ર સાથે વાત થઇ છે. એમણે છેલ્લા કહ્યું છે કે, છેલ્લા 48 કલાકથી ત્યાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ત્યાંના રસ્તા તૂટી ગયા છે. હાલ આ રસ્તાઓ પર કામ થઇ રહ્યુ છે. ગુજરાતના કેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા છે તે અંગેનો હાલ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. અમે ચોક્કસ આંકડો બપોર પછી જણાવી શકીશું. જો જરૂર પડશે તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પણ વાત કરીશું પરંતુ હાલ અમે પરિસ્થિતિ ચકાસી રહ્યા છે. ત્યાંના ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટે જણાવ્યુ છે કે, સાંજ સુધી રસ્તો ખુલી શકે છે.
નર્મદા: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા જવા ઇચ્છુક સહેલાણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે.…
Read More » -
ચારધામની યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ કેદારનાથમાં ફસાયા, રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
ગાંધીનગર: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને…
Read More » -
श्री सर्बानंद सोनोवाल, माननीय केंद्रीय बंदरगाह, नौवहन और जलमार्ग और आयुष 18-19 अक्टूबर को दीनदयाल पोर्ट ट्रस्ट का दौरा करेंगे, इस दौरान वे बंदरगाह की क्षमता बढ़ाने के लिए कई महत्वपूर्ण परियोजनाओं की आधारशिला रखेंगे।
गांधीधाम सम्वाददाता. कांतिलाल सोलंकी श्री सर्बानंद सोनोवाल, माननीय केंद्रीय बंदरगाह, नौवहन और जलमार्ग और आयुष 18-19 अक्टूबर को दीनदयाल पोर्ट…
Read More » -
ગીર: 10 વર્ષના બાળકે શિકાર બનાવવા જતા 14 ફૂટના અજગરને માર્યો માર, હિંમતભેર બચાવ્યો જીવ
ગીર: માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં દસ વર્ષના બાળકની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. બાળક રવિવારે જ્યારે સવારે ખેતરમાં…
Read More » -
રાજકોટ: વિદ્યા નહિ વિવાદોનું ધામ, બે દિવસમાં બે વિવાદમાં સપડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
રાજકોટ: સામાન્યતઃ યુનિવર્સિટીને વિદ્યાનું ધામ ગણવામાં આવે છે. પરંતુ રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે, વિદ્યાનું ધામ નહીં પરંતુ…
Read More »