गुजरात

મહિલા બાળ વિકાસ વિભાગનાં માધ્યમથી માતા અને બાળકોના કુપોષણ માટે સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કરછ જિલ્લાના અબડાસા તાલુકામાં બાળ વિકાસ યોજના અધિકારી લતાબેન મારૂ ના માગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે

Anil makwana

અબડાસા

રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી

મહિલા બાળ વિકાસ વિભાગનાં માધ્યમથી માતા અને બાળકોના કુપોષણ માટે સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કરછ જિલ્લાના અબડાસા તાલુકામાં બાળ વિકાસ યોજના અધિકારી લતાબેન મારૂ ના માગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીમાં પાંચ જરૂરી ધટકો બાળકનાં પ્રથમ 1000 દિવસ એનેમિયા નિયંત્રણ ઝાડા નિયંત્રણ હેન્ડ વોશ અને સેનિટાઈઝન અને પોષ્ટીક આહાર પર ભાર મુકવામાં વિવિધ જાતની પોષક વાનગી નું નિદશન પોષણ રંગોળી હેન્ડ વોશ નિદશન સગભા. પ્રસુતા સંભાળ સ્તનપાન ના ફાયદા જેવાં વિવિધ વિષયો સાથે પોષણ અંગે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પર્વતમાન સમયમાં કોરોના સંક્રમણની સ્થિતિ ને ધ્યાને લઈને કોવિડ19 ની માગ દશિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક સાથે અબડાસા ની વર્કર બહેનો કિશોરીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવેલ તથાં ચાલું વર્ષ કોરોના મહામારી ને કારણે આંગણવાડી કાર્યક્રરો દ્વારા લોક જાગુતિ માટે પોષણ નો સંદેશો ફેલાવામાં આવશે આ કાર્યક્રમ અબડાસા ધટકો 2 (બે ) ના સેજા તેરા 1નાનિધુફી તેરા 1 તેરા 2 સુખપર બારા આ સાથે મળી ને પોષણ માસ ની ઉજવણી કરી તી તેમાકિસોરી સગભામતા ધાત્રી માતા 6 સંદેશા વિશે સમજણ આપી એમના ઘરે જઈ ને સંદેશા લખેલ તોરણ બેનો ને આપેલ અમાં ગઢવી વલ્લા બેન જેસ્ટા બેન જયાબેન તાયરા બેન સાથે મળી ને કામ કર્યું કાર્યક્રમ ને સફળ બનાવ્યું સંચાલન

Related Articles

Back to top button