मनोरंजन

જાહ્નવી અને શાહિદ પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા | Janhvi and Shahid are likely to work together for the first time



– આગામી ઓક્ટોબરમાં શૂટિંગ શરુ થઈ શકે

– બધાઈ હોના ડિરેક્ટર અમિત શર્માએ બંને કલાકારોને એક રોમકોમ ઓફર કરી

મુંબઇ : શાહિદ કપૂર અને જાહ્નવી કપૂર એક રોમ કોમમાં સાથે કામ કરે  તેવી શક્યતા છે. 

‘બધાઈ હો’ના  ડિરેક્ટર અમિત શર્માએ તેમને એક ફિલ્મની ઓફર કરી છે. આ પ્રોજેક્ટ આગળ વધશે તો  ફિલ્મી પડદે પહેલીવાર શાહિદ અને જાહ્નવીનુ કોલબરેશન જોવા મળશે. 

છેલ્લા  કેટલાક સમયથી એક્શન ફિલ્મો કરી રહેલો શાહિદ લાંબા  સમયથી એક હળવા  સબ્જેકટની શોધમાં હતો. 

બીજી તરફ જાહ્નવી પણ બોલિવુડમાં કારકિર્દી  સ્થિર થાય તેવી કોઈ સારી ફિલ્મ શોધી રહી છે. 

અમિત શર્માના પ્લાનિંગ પ્રમાણે ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરુ થવાનું છે. 

હાલ ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટને ફાઇનલ  થઈ રહી છે.  આ ફિલ્મને આવતાં વર્ષના  મધ્યમાં રીલિઝ કરાશે. 



Source link

Related Articles

Back to top button