मनोरंजन
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું


– 150 ટેન્કર પાણીની માંગ કરાઈ હતી
– ઉનાળાને લીધે હાલ પાણી સાચવવું પડે તેમ હોવાથી મંજૂરી આપવા સ્થાનિક તંત્રનો ઈનકાર
મુંબઇ : એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ના શૂટિંગમાં અચાનક વિધ્દન આવ્યું છે.
હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમને ફિલ્મના એક દ્રશ્ય માટે ૧૫૦ ટેન્કર પાણીની જરૂરિયાત હતી.



