मनोरंजन

અલ્લુ અર્જુનની રાકામાં શાહરૂખનો કેમિયો ગોઠવાશે



– અગાઉ શાહરૂખ જેલર ટૂમાં કેમિયો નકારી ચૂક્યો છે

– એટલી સાથેના સંબંધોને કારણે શાહરૂખે તૈયારી દર્શાવી હોવાની ચર્ચા

મુંબઇ : એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી અને અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકા ધરાવતી  ફિલ્મ ‘રાકા’માં શાહરુખ ખાનનો કેમિયો કદાચ જોવા મળી શકે છે. 

એટલી સાથેના સંબંધોના આધારે શાહરુખે આ માટે સંમતિ આપી હોવાનો દાવો થઈ રહ્યો છે.  શાહરુખની ‘જવાન’ ફિલ્મનું  દિગ્દર્શન એટલીએ કર્યું હતું.



Source link

Related Articles

Back to top button