मनोरंजन

શાહિદનું સાઉથમાં ડેબ્યુ, વિલનનો રોલ કરે તેવી શક્યતા | Shahid debut in South likely to play villain



– ઓ રોમિયો ફિલ્મથી આટલો ફાયદો થયો 

– ટોવિનો થોમસે છોડેલી ભૂમિકા શાહિદ કરશેઃ જુનિયર એનટીઆર મુખ્ય રોલમાં

મુંબઇ : ‘ઓ રોમિયો’ ફિલ્મમાં એક ગેંગસ્ટરનું પાત્ર ભજવનારા શાહિદ કપૂરને હવે સાઉથની એક ફિલ્મ ‘ડ્રેગન’માં વિલનનો રોલ ઓફર થયો છે. 

પ્રશાંત નીલ આ ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. નેગેટિવ રોલ ટોવિનો થોમસ કરવાનો હતો. જોકે, તારીખોના અભાવે તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો છે. તે પછી તેની જગ્યાએ શાહિદને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

હજુ નિર્માતાઓ તથા શાહિદની વાત ચાલી રહી છે. શાહિદ કન્ફર્મ કરશે તો આ સાઉથની તેની પહેલી ફિલ્મ હશે. ફિલ્મમાં ઋકમણિ વસંત તથા અનિલ કપૂરની પણ ભૂમિકાઓ  હોવાનું કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button