मनोरंजन

તુમ્બાડ ટુ માટે સળંગ ૨૦૦ દિવસનું શૂટિંગ શિડયૂલ ગોઠવાયું | A 200 day continuous shooting schedule has been arranged for Tumbbad 2



– ફિલ્મમાં નવાઝુદ્દિન વિલન બનશે

– શૂટિંગ માટે સાત -આઠ એકર જગ્યામાં એક નાનાં શહેરનો સેટ રચવામાં આવ્યો

મુંબઇ : સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’ માટે સળંગ ૨૦૦ દિવસનું શૂટિંગ શિડયૂલ ગોઠવાયું છે. ફિલ્મ માટે મુંબઈ પાસે સાતથી આઠ એકર જગ્યામાં એક નાનકડાં શહેરનો સેટ બનાવાયો છે. આ સેટ પર ફોરેનના ટેકનિશિયન્સ પણ કામ કરવાના છે એવો દાવો થઈ રહ્યો છે. 

૨૦૧૮માં આવેલી ‘તુમ્બાડ’નાં ફિલ્મ મેકિંગ ટેકનિકની રીતે બહુ વખાણ થયાં હતાં. તે પછી ભાગ ટુ માટે બજેટ અનેકગણું વધારી દેવાયું છે. સોહમ શાહ જ ફરી મુખ્ય ભૂમિકામાં હશે. આ વખતે વિલન તરીકે નવાઝુદ્દિન સિદ્દિકીની એન્ટ્રી થઈ છે.  આદેશ પ્રસાદને ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું છે. 



Source link

Related Articles

Back to top button