मनोरंजन

મોહનલાલની દ્રશ્યમ થ્રીની રીલિઝ પણ લંબાય તેવી શક્યતા | The release of Mohanlal’s Drishyam 3 is also likely to be delayed



– આગામી એપ્રિલમાં રીલિઝ અંગે અટકળો     

– ટોક્સિકની જેમ યુદ્ધના કારણે ગલ્ફમાં બિઝનેસ પર અસરના બહાને તારીખ બદલાશે

મુંબઇ: યશની ‘ટોક્સિક’ પછી હવે મોહનલાલની ‘દ્રશ્યમ ૩’ની રિલીઝ   મુલત્વી રહે તેવી શક્યતા છે.  મૂળ જાહેરાત અનુસાર ફિલ્મ આગામી ત્રીજી એપ્રિલે રીલિઝ કરવાનું નક્કી થયું હતું. પરંતુ,  હવે નિર્માતાઓ આ તારીખ પાછળ ઠેલવા વિચારી રહ્યા છે. 

ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોના દાવા અનુસાર હાલ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ખાડી દેશોમાં બિઝનેસ પર અસર પડે તેમ છે.  ભારતીય  ફિલ્મો માટે યુએઇ એક બહુ મોટી માર્કેટ છે. 

 ‘ટોક્સિક’ આ મહિને રીલિઝ થવાની હતી પરંતુ તેની તારીખ પાછળ ઠેલતી વખતે પણ આ  જ બહાનું અપાયું હતું. 



Source link

Related Articles

Back to top button