मनोरंजन

રાજકુમાર હિરાણીના પુત્રની ડેબ્યૂ ઓટીટી સીરિઝ મે માસમાં આવશેે



– પોસ્ટ પ્રોડક્શનમાં વિલંબ  થયો    

– પ્રીતમ પેડરો નામની સીરિઝમાં અર્શદ વારસી સહિતના કલાકારો

મુંબઇ : રાજ કુમાર હીરાણીએ ડિજિટલ અપરાધ જેવા વિષય પર વેબ સીરીઝ બનાવીને ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે. તેમાં તેણે પોતાના પુત્ર વીર હીરાણીને લોન્ચ કરશે. 

‘પ્રીતમ  પેડરો’ નામની સીરીઝ મે મહિનામાં ઓટીટી પર  રીલિઝ કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button