मनोरंजन

રશ્મિકા મંદાના અને વિજય લગ્ન માટે ઉદયપુર પહોંચ્યાં | Rashmika Mandanna and Vijay Deverakonda arrive in Udaipur for their wedding



– મિત્રો અને પરિવાર સાથે હૈદરાબાદથી રવાના 

– આજે સંગીત અને મહેંદીની રસમ, આવતીકાલે હલદી સેરીમની યોજાશે

મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા તેમનાં લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયાં છે. તા. ૨૬મીએ તેઓ લગ્ન કરવનાં છે.  

તેમના પ્રી-વેડિંગ ફંકશન ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થશે જે દિવસે સંગીત અને મહેંદીની રસમ હશે. તેમજ ૨૫ ફેબુ્રઆરીના રોજ હલદીની સેરેમની કરવામાં આવશે. 

આ પ્રેમી યુગલ તેમના મિત્રો અને પરિવાર સાથે હૈદરાબાદના એરપોર્ટ પર જોવા મળ્યું હતું. 

 તેમના લગ્નમાં ફક્ત મિત્રો અને પરિવારજનોને આમંત્રણ આપવામાં  આવ્યું છે. જોકે તેઓ હૈદરાબાદ અને મુંબઇમાં રિસેપ્શન  યોજે તેવી શક્યતા છે. હૈદરાબાદમાં ૪ માર્ચના રોજ રિસેપ્શન  કરવાના હોવાની માહિતી છે. જ્યારે મુંબઇના રિસેપ્શનની તારીખની વિગત હજુ સામે આવી નથી. 



Source link

Related Articles

Back to top button