मनोरंजन

શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ 2025 વરસ પછી ફરી સાથે કામ કરશે | Shilpa Shetty and Jackie Shroff will work together again after 2025 years



– ઓટીટી પ્લેટફોર્મ પરની એક વેબ સીરીઝમાં મુખ્ય ભૂમિકા નિભાવશે

મુંબઇ : શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ અમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝમાં મુખ્ય ભૂમિકા માટે વાતચીત કરી રહ્યા છે. 

સૂત્રોના અનુસાર,આ પ્રોજેક્ટ આઠ એપિસોડનો એક લાઇફ ડ્રામા હશે. 

સૂત્રના જણાવ્યા અનુસાર, સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને પ્રોડકશન ટીમ મુંબઇ અને પુણેમાં લોકેશનની પસંદગી કરી રહી છે. યૂનિટ માર્ચ મહિનામાં શૂટિંગ કરવે તેવી તૈયારી થઇ રહી છે. 

આંતિરક સૂત્રોના અનુસાર, મુખ્ય શૂટિંગ માટે ૬૦ દિવસનો સમય નિર્ધાતિત કરવામાં આવ્યો છે. ટીમ બન્ને શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફની તારીખો લઇ રહી છે. જો બધુ સમૂસુથરું પાર પડશે તો આ જોડી ફરી ૨૫ વરસ પછી સાથે કામ કરતી જોવા મળશે.આ પહેલા તેમણે ૨૦૦૦માં જંગમાં કામ કર્યું હતું. 



Source link

Related Articles

Back to top button