राष्ट्रीय
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansaris shooter Shoaib shot dead Barabanki Uttar Pradesh

![]()
ઉત્તરપ્રદેશના બારાબંકીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની 10 થી 15 ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. શોએબ જેલર હત્યાકાંડનો આરોપી હતો. અજાણ્યા શખ્સોએ શોએબ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.



