राष्ट्रीय

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !



– મૃતક મહિલા અને આરોપી વચ્ચે વિવાદ હતો

– રોજ બળદોને ઘરે લઈ જતો સંદીપ મર્ડર કર્યા પછી ખેતરોમાં જ બાંધી રાખતા પોલીસને શંકા ગઈ 

મંડલા (મ.પ્ર.) : મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં મર્ડરનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેમા એક મર્ડર કેસને ઉકેલવામાં બળદો પોલીસને ઉપયોગી નીવડયા હતા.



Source link

Related Articles

Back to top button