राष्ट्रीय

US રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, રાજદૂત સર્જિયો ગોરે આપી માહિતી | President Trump spoke with Prime Minister Modi India US relations Trade deal



President Trump and PM Modi: ટેરિફ બાદ વણસેલા સંબંધો વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે.  આ ચર્ચા અંગે માહિતી આપતા ભારતમાં સ્થિત અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે કહ્યું કે, ‘રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે હમણાં જ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી’, મહત્વનું છે કે આ પહેલા બંને નેતાઓ વચ્ચે 11 ડિસેમ્બર 2025ના રોજ ટેલિફોનિક વાત થઈ હતી. ઓછા સમયગાળામાં બે વખત થયેલી વાતચીત પરથી અનુમાન લગાવી શકાય કે પેન્ડિંગ ટ્રેડ ડીલ (વેપાર કરાર) અંગે ઝડપથી કોઈ નિર્ણય આવી શકે છે.

સમાચાર બ્રેકિંગ સ્વરૂપે છે સતત અપડેટ થઈ રહ્યા છે..



Source link

Related Articles

Back to top button