मनोरंजन

હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં | Harshvardhan Rane at Ekta Kapoor’s shootout in Dubai



– એકતા શૂટઆઉટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવશે

– ચાર વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ વિચાર્યો હતો, હવે આગામી માર્ચથી શૂટિંગ શરૂ થશે

મુંબઇ : હર્ષવર્ધન રાણે એકતા કપૂરની આગામી થ્રિલર ફિલ્મ શૂટ આઉટ ઇન દુબઇમાં કામ કરતો જોવા મળશે. એકતા કપૂરની  શૂટઆઉટ ફ્રેન્ચાઇઝી ની આ ત્રીજી ફિલ્મ હશે. 

 આ ફિલ્મમાં મુંબઇની અંડરવર્લ્ડ દર્શાવવાને બદલે દુબઈનું બેકગ્રાઉન્ડ હશે.  એકતાએ આ પ્રોજેક્ટ ૨૦૨૧માં શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તે પાછળ ઠેલાતો રહ્યો હતો. હવે માર્ચ સુધીમાં તેનું શૂટિંગ શરુ કરી દેવાનો પ્લાન છે. 

ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાતની રાહ જોવાય છે.  



Source link

Related Articles

Back to top button