વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા ગ્રામ પંચાયત વિસ્તાર માં 27,38,000 ના ખર્ચે વિવિધ વિકાસ ના કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં પેવર બ્લોક ડામર રસ્તા cctv કેમેરા વગેરે નો સમાવેશ થાય છે. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ભગુભાઈ પટેલ, ઉપપ્રમુખ વિરલ વ્યાસ, શિવેન્દ્રસિંહ સોલંકી ગામના સરપંચ હિનાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ ગ્રામ રાકેશ ભાઈ શર્મા રાજુ ભાઈ , તથા ગ્રામ પંચાયત સભ્યો અને ગામ ના આગેવાનો એ હાજરી આપી હતી