ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકી સાહેબ માટે બે મીનીટ નો મોનપાડી શ્રધ્ધાંજલી પાઠવી. ત્યાર બાદ મુન્દ્રા તાલુકા કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ટીમ દ્વારા મુન્દ્રા શહેર કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના નવનિયુક્ત યુવા પ્રમુખ સિરાજખાન મલેક નુ સન્માન કરવામાં આવ્યું
Anil Makwana

મુન્દ્રા
રિપોર્ટર – છગનભાઈ પરમાર
તસ્વીર – ગોવિંદભાઈ ગોહિલ
મુન્દ્રા તાલુકા અને શહેર કૉંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકી સાહેબ માટે બે મીનીટ નો મોનપાડી શ્રધ્ધાંજલી પાઠવી. ત્યાર બાદ મુન્દ્રા તાલુકા કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ટીમ દ્વારા મુન્દ્રા શહેર કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના નવનિયુક્ત યુવા પ્રમુખ સિરાજખાન મલેક નુ સન્માન પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં હાજર રહેતા. મોહમદભાઈ જત (કચ્છ જીલ્લાના કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ પ્રમુખ). શકુરભાઈ ઓસમાણ સુમરા (મુન્દ્રા તાલુકા કોગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના પ્રમુખ). નયનાબેન પટેલ (મુન્દ્રા શહેર મહિલા ના પ્રમુખ). કાન્તાબેન મહેશ્વરી. ફારૂક સુમરા. નયનાબેન સુરા. આરીફભાઈ ખત્રી. નારેજા અમીન. લીનાબેન. વનીલાબેન. યાસ્મીન બેન. રેખાબેન જૈન. પ્રરગનાબેન. ફિરોજ સરકી. ભગવાનજી મહેશ્વરી. મુસ્તાક સમેજા. સલીમ કુરેશી. દાઉદ માજલીયા. ઈમ્તીયાઝ મોયડા. છગનભાઈ. નીલેષ સોધમ. નાનજી સોધમ. બાબુ સોધમ. ખત્રી મહમદ અકબર. રીયાઝ સુમરા. શાહિદ અનસારી. સતાર બાયડ. વગેરે કાર્યકરો જોડાયા હતા.