गुजरात

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના પાંચ મુદ્દાને લઈને પ્રદ્યુમનસિંહ જાડેજા તરફી વધ્યો મતદારોનો વિશ્વાસ અને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર પ્રસારમાં આપ્યો વિશ્વાસ

Anil makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ પટેલ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા ત્યારે પણ એની પાસે પદ પૈસા પ્રતિષ્ઠા બધું જ હતું પણ એ બધું નેવે મૂકી પોતાની માતૃભૂમિ અબડાસા વિધાનસભા એક માટે વિરોધ પક્ષ તરીકે તેમના પ્રશ્નોને વાચા ન પડતી તે માટે એમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છેઅબડાસા એક એટલે નખત્રાણા લખપત અને અબડાસા ત્રણ તાલુકાની એક સીટ ગુજરાત વિધાનસભામાં પણ નંબર વન હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા એ પશ્ચિમ કચ્છના પાંચ પ્રશ્નો માટે એમાં એક નંબર નખત્રાણાની કોલેજની ગ્રાન્ટેબલ કરવા માટે નખત્રાણા એપીએમસી પશ્ચિમ કચ્છ નો પ્રાણપ્રશ્ન ઍટલે નર્મદા લાવો પશ્ચિમ કચ્છ બચાવો એના માટે અને રોડ રસ્તા પાણી પાયાની જરૂરિયાતો માટે રાજીનામું આપવાની વાત કરી પ્રજા વચ્ચે આ મુદ્દા મૂકી જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે અને પશ્ચિમ કચ્છ અબડાસા વિધાનસભા ની પ્રજા પ્રદ્યુમનસિંહ જાડેજા અને પ્રજાવત્સલ પ્રજાપ્રેમી 444 ગામના એક એક જણને કરનાર અને હરહંમેશ 24 કલાક ફોન ઉપાડનાર આ ધારાસભ્ય ની છબી જ્યારે પ્રસ્તુત કરી છે ત્યારે અબડાસાના મતદારો તેમને આવકારે એ વાત સ્વાભાવિક બાબત છે પ્રચાર પ્રસારમાં મતદારોએ પ્રચંડ બહુમતીથી વિશ્વાસ જીતનો વ્યક્ત કર્યો છે ત્યારે પ્રજા મતદારો ખોબલા ભરી અને પ્રદ્યુમ્ન સે જાડેજાને જીતાડશે એ વાત બિલકુલ સાચી અને સચોટ છે

Related Articles

Back to top button