गुजरात
અબડાસા તાલુકામાં નરેગા માટી કામ મજુર માણશો માટે આશીર્વાદરૂપ છે લોકોનું એવું કહેવું છે કે દરેક ગામમાં નરેગા કામ ચાલુ થાય તો સારું
Anil Makwana
નલિયા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકા ૧૯ ગામોમાં ઓગણીસો માણસો નરેગા માટીકામ કરી રહ્યા છે આ માટીકામ મજુર માણશો માટે આશિવાદ સમાન છે અબડાસા તાલુકા મા બધા ગામોમા માટીકામ ચાલુ થાય એવુ લોકો કહેછેજેયા શુધિ વરસાદ નહિ થાય તેયા શુધિ માટી કામ ચાલુ રાખવુ જોયે મોટીશુડધો ગામ ના લોકો આજે માટી કામ કરી રહયા છે