राष्ट्रीय

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર



– ઈટાવા દુનિયાનું સૌથી ગરમ શહેર : વેધર મોનિટરિંગ પ્લેટફોર્મ એક્યૂઆઈ

– ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના 20 શહેરોનું તાપમાન 45 ડિગ્રીથી વધુ : બહાર લૂ, ઘરમાં ઉકળાટથી જનજીવન ત્રસ્ત

– અલ નીનોનું આગ ઓકતું મુખ યુરોપ પછી હવે ભારતને દઝાડશે અનાજ, ચોખા, મકાઈનો પાક બચાવવાનો ખેડૂતો સામે પડકાર

નવી દિલ્હી : ઉત્તર ભારતના શહેરો ગરમીથી શેકાઈ રહ્યા છે. બે ડઝનથી વધુ શહેરોનું તાપમાન ૪૪થી ૪૮ની વચ્ચે નોંધાયું હતું. આકરી લૂથી લોકો પરેશાન થઈ ગયા હતા.



Source link

Related Articles

Back to top button