मनोरंजन

રોહિત સરાફ પણ મહાકાલીમાં અક્ષય ખન્ના સાથે સ્ક્રીન શેર કરશે | Rohit Saraf will also share screen space with Akshaye Khanna in Mahakali



– રોહિતે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું

– રોહિત અને અક્ષય ખન્ના બંને માટે મૂળ તેલુગુ હોય તેવી આ પહેલી ફિલ્મ હશે

મુંબઇ: અક્ષય ખન્નાની ‘મહાકાલી’ ફિલ્મમાં રોહિત સરાફ પણ તેની સાથે સ્ક્રીન શેર કરવાનો છે. 

રોહિત સરાફે તાજેતરમાં હૈદરાબાદમાં આ ફિલ્મમાં તેના ભાગનું કેટલુંક શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અક્ષય ખન્ના તથા રોહિત સરાફ બંને માટે આ મૂળ તેલુગુમાં  બની રહી હોય તેવી પહેલી ફિલ્મ હશે. જોકે, ફિલ્મ સમગ્ર ભારતમાં હિન્દી સહિતની ભાષાોમાં રીલિઝ થવાની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ભૂમિ શેટ્ટીનો સમાવેશ થાય છે.  

અક્ષય ખન્ના આ ફિલ્મમાં અસૂરોના ગુરુ શુક્રાચાર્યનો રોલ ભજવી રહ્યો છે. તેનો શુક્રાચાર્ય તરીકેનો લૂક તાજેતરમાં વાયરલ થયો હતો. 



Source link

Related Articles

Back to top button