गुजरात
ભારતીય ગૌરક્ષા વાહીની ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખશ્રીના કાર્યાલય ઉદઘાટન ઠક્કરબાપાનગર અમદાવાદ કરવામાં આવ્યું
Anil Makwana

અમદાવાદ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
ભારતીય ગૌ રક્ષા વાહીની ગુજરાત પ્રદેશ પ્રમુખ, સભ્ય શ્રી રાષ્ટ્રીય કારોબારી ભારતીય જનતા પાર્ટી અને અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજ પ્રમુખ શ્રી બી સી. બાબરીયા સાથે પરિવર્તન ચેનલના સંચાલક તેમજ અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજના કાર્યકારી પ્રમુખ કેશુભાઈ સોલંકી…ભારતીય ગૌરક્ષા વાહીની ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ શ્રી ના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત… ગૌરક્ષા વાહીની ટીમ સાથે…