गुजरात
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દહેગામ એસ.ટી.તેમજ સ્ટેશન વિસ્તારમાં માસ્ક નું વિતરણ કરવામાં આવ્યુ
ગાંધીનગર જિલ્લાના પોલીસવડાને આદેશ કરવામાં આવેલ કે કોરોના થી બચવા માસ્ક ફરજીયાત પહેરવું
દહેગામ
અનિલ મકવાણા
કોરોના સક્રમણની મારામારીમાં ગાંધીનગર જિલ્લાના પોલીસવડાને આદેશ કરવામાં આવેલ કે કોરોના થી બચવા માસ્ક ફરજીયાત પહેરવું જે વાહન ચાલકો માસ્ક પહેરવાનો અનાદર કરે કે માસ્ક પહેર્યા વગર વાહન ચલાવે તેવાં વાહન ચાલકોને ર૦૦.રૂપિયા દંડ વસુલવામાં આવશે. જેથી દહેગામ એસ.ટી. સ્ટેશન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા