राष्ट्रीय

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો



– પશ્ચિમ બંગાળમાં પહેલી જ વાર ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે, સૌથી વધુ મહત્વની વાત તે છે કે મમતાનો ગઢ જ ભાજપે તોડી નાંખ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ફરી વધુ એકવાર ભાજપે ચૂંટણી વિજય પ્રાપ્ત કર્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં તો ભાજપની સરકાર બનશે જ. પુદ્દુચેરીમાં ભાજપનાં નેતૃત્વવાળુ એનડીએની સરકાર બનવાની છે.

સૌથી વધુ મહત્વની વાત તો તે છે કે તૃણમુલ અને મમતા બેનર્જીનો ગઢ મનાતા ભવાનીપુરમાં પણ દીદી પોતાનું સિંહાસન સાચવી શક્યાં નહીં.



Source link

Related Articles

Back to top button