मनोरंजन

પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું



– 150 ટેન્કર પાણીની માંગ કરાઈ હતી  

– ઉનાળાને લીધે હાલ પાણી સાચવવું પડે તેમ હોવાથી મંજૂરી આપવા સ્થાનિક તંત્રનો ઈનકાર 

મુંબઇ : એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ના શૂટિંગમાં અચાનક  વિધ્દન આવ્યું છે. 

 હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમને ફિલ્મના એક દ્રશ્ય માટે ૧૫૦ ટેન્કર પાણીની જરૂરિયાત  હતી.



Source link

Related Articles

Back to top button