राष्ट्रीय

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન



– ભાજપે તમામ 15 મહાનગરપાલિકા, 84માંથી 78 નગરપાલિકા, 34 માંથી 33 જિલ્લા પંચાયતમાં મેદાન માર્યું

– સ્થાનિક સ્વરાજની ચૂંટણી : મોરબી, પોરબંદર મનપામાં ભાજપે તમામ બેઠક જીતી લેતાં વિરોધ પક્ષ જ નહીં ! : પંચાયતોમાં આપની એન્ટ્રી 

– ઓવૈસીનું અસલી સ્વરૂપ છતું થતાં સફાયો

અમદાવાદ : ગુજરાતમાં ૯૨૩૬ બેઠકોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શહેરી નાગરિકોના જોરે ફરી એક વખત પોતાનું સિંહાસન જાળવી રાખ્યું છે. ભાજપે તમામ ૧૫ મહાનગરપાલિકા, ૮૪માંથી ૭૮ નગરપાલિકા, ૨૬૦માંથી ૨૫૩ તાલુકા પંચાયત, ૩૪માંથી ૩૩ જિલ્લા પંચાયતમાં વિજય મેળવ્યો છે.



Source link

Related Articles

Back to top button