मनोरंजन

મનોજ વાજપેયીની ફિલ્મમાં દિવ્યા દત્તા નેગેટિવ રોલમાં | Divya Dutta in a negative role in Manoj Bajpayee’s film



– એક નવલકથા પરથી ફિલ્મ બની રહી છે 

– મુંબઈમાં બિલ્ડિંગના રિડેવલપમેન્ટ મુદ્દે થતી તકરાર આધારિત ફિલ્મ હશે

મુંબઇ : મુંબઈનાં એક બિલ્ડિંગનાં રિડેવલપમેન્ટમાં થતી તકરારો પરથી બની  રહેલી મનોજ વાજપેયીની એક ફિલ્મમાં દિવ્યા દત્તાની નેગેટિવ રોલમાં એન્ટ્રી થઈ છે. ‘લાસ્ટ મેન ઈન ટાવર’  નામની નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે. તેનું હાલ પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યુું છે. શૂટિંગ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શરુ કરાશે. બેન રેખી આ  ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ઉપરાંત રાણા દગ્ગુબાટી પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button