मनोरंजन
અલ્લુ અર્જુનની રાકામાં શાહરૂખનો કેમિયો ગોઠવાશે


– અગાઉ શાહરૂખ જેલર ટૂમાં કેમિયો નકારી ચૂક્યો છે
– એટલી સાથેના સંબંધોને કારણે શાહરૂખે તૈયારી દર્શાવી હોવાની ચર્ચા
મુંબઇ : એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી અને અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘રાકા’માં શાહરુખ ખાનનો કેમિયો કદાચ જોવા મળી શકે છે.
એટલી સાથેના સંબંધોના આધારે શાહરુખે આ માટે સંમતિ આપી હોવાનો દાવો થઈ રહ્યો છે. શાહરુખની ‘જવાન’ ફિલ્મનું દિગ્દર્શન એટલીએ કર્યું હતું.


