गुजरात
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List for Gujarat Local Body Elections

Gujarat Local Body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જુઓ લિસ્ટ.
વાવ-થરાદ જિલ્લાના ઉમેદવારોની યાદી












અરવલ્લી જિલ્લાના ઉમેદવારોની યાદી











સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો





