गुजरात

પ્રોહીબીશન તેમજ હત્યાની કોશીશના ગુના કામેના આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ તેમજ એલ.સી.બી પુર્વે કચ્છ ગાંધીધામ સ્ટાફ સાથે અલગ ટીમો બનાવી કામગીરીમાં હતા તે દરમ્યાન આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જુની મોટી ચિરઈ તા.ભચાઉ વાળા વિરૂધ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૦૪ (ચાર) પ્રોહીબીશનના ગુનાના કામે પકડવાનો બાકી હોઈ જે મજકુર આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પોતાના કબ્જાની સફેદ કલરની થાર ગાડી લઇને સામખ્યારી થી ગાંધીધામ તરફ જઈ રહેલ છે જે બાતમી હકીકત આધારે વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત વાળી ગાડી આવતાં તેને હાથ તથા લાઠીના ઇશારા વડે રોકાવત્તા રોકેલ નહીં અને ફરજ ઉપરની પોલીસ ઉપર ગાડી ચડાવવાની કોશીશ કરતાં મજકુર આરોપીને પકડી પાડેલ અને સદરહું થાર ગાડીની ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતાં અલગ અલગ બે ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુના

(૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૪૨૪૦૪૧૪/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૦૭,૪૨૭,૧૧૪

(૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૪૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ (એ)(એ)૧૧૬(બી) ૯૮(૨) ૮૧ મુજબ

પકડાયેલ આરોપી :-

(૧) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ 30 રહે જુની મોટી ચિરઈ તા.ભચાઉ

(૨) નીતાબેન ડો/ઓફ વશરામભાઈ ચૌધરી ઉ.વ ૩૪ ૨હે ગાંધીધામ કચ્છ

પકડાયેલ આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ 30 રહે જુની મોટી ચિરઈ તા.ભચાઉનો ગુનાહીત ઇતિહાસ:-

(૧)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૭૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી ૬૬(૧)(બી) મુજબ

(૨)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૨૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી મુજબ

(3)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૬૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી વિ. મુજબ

(૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૮૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી વિ. મુજબ

(૫)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૮૪/૨૦૧૮ પ્રોહી ડલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી વિ. મુજબ

(૬)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૯૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી ૮૧ વિ. મુજબ

(૭)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૨૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી વિ. મુજબ

( ૮)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૬૭/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી વિ. મુજબ

(૯)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૦૦૧૩૩/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી ૮૧વિ. મુજબ

(૧૦)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૪૨૦૦૧૪૦/૨૦૨૦ ઈ.પી.કો કલમ૩૦૭.૨૦૧.૧૨૦ (બી),૨૯૪(ખ).૧૧૪ મુજબ

(૧૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૭૮૯/૨૦૨૩ પ્રોહી ડલમ ૬૫(એ) (ઈ) ૧૧૬બી ૯૮(૨) ૮૧ વિ. મુજબ

(૧૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૬૬૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬(બી) ૮૧ વિ. મુજબ

(૧૩) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૪૨૪૦૧૭૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬(બી) ૮૧ વિ. મુજબ

(૧૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૨૯૬/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬(બી)૮૧ વિ. મુજબ

(૧૫) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૧૭૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ)(ઈ) ૧૧૬(બી)૮૧ વિ. મુજબ

(૧૬) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૪૨૪૦૩૯૯/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ) (ઈ) ૧૧૬(બી) ૮૧ વિ. મુજબના ગુનાઓ નોંધાયેલ છે

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામના અધિકારીશ્રી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button