गुजरात

અપહ૨ણ થનારની માહિતી આપવા અંગે અંજાર પોલીસ દ્વારા સૂચના અપાઈ

અંજાર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

અંજા૨ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૩૧૧૭૩/૨૦૨૩ તા.૦૭/૧૧/૨૦૨૩ રોજ જાહેર થયેલ અને આ કામે અપહરણ થનાર યશ સંજીવકુમાર તોમર ઉ.વ.૧૯ રહે-મ.નં.૭૪, મંગલમ રેસીડેન્સી, સર્વ નં.૧૭૫, મેઘપર (બો) તા.અંજાર વાળો શરીરે મજબુત બાંધો રંગે ઘઉં વર્ણી ઉંચાઇ આશરે ૫ X ૭ ફુંટ તેમજ હિન્દી ભાષા જાણે છે તેમજ શરીરે ડાર્ક બ્લ્યુ કલરનો શોર્ટ કુર્તો તેમજ લાઇટ બ્લ્યુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને તેઓ ગઈ તા-૦૬/૦૭/૨૦૨૩ના સવા૨ના ઘરેથી કાળા કલરની પ્લેઝર જેના રજી.નં.GJ-12-EF-8832 વાળી લઈને કોલેજ જવા સારૂ ગયેલ હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેનુ અપહરણ કરેલ હોઈ જેથી આ અપહરણ થના૨ તેમજ પ્લેઝ અંગે કોઇ માહિતી કે પત્તો મળે તો નીચે જણાવેલ ફોન નંબ૨ ૫૨ જાણ કરવા નમ્ર વિનંતી છે.

 

(૧) અંજાર પોલીસ સ્ટેશન – ૦૨૮૩૬ ૨૪૨૫૧૭

 

(૨) એસ.ડી.સિસોદીયા પો.ઇન્સ.-૯૮૯૮૧૩૮૭૦૪

 

(૩) કિર્તીકુમા૨ ગેડીયા એ.એસ.આઈ. – ૯૯૨૫૧૫૪૦૮૮

 

(૪) મુકેશકુમા૨ પાતારીયા પો.હેડ.કોન્સ. – ૯૫૧૦૮ ૮૮૯૧૧

Related Articles

Back to top button