ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શહેર અને ગ્રામ્ય મંડળની અનું.જાતિ મોરચાની યુવા જોડો અભિયાન અંતર્ગત બેઠક મળી.
અનિલ મકવાણા
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શહેર અને ગ્રામ્ય મંડળની મોરચાની યુવા જોડો અભિયાન અંતર્ગત બેઠક મળી. બેઠકમાં ૧.સત્યાપન તેમજ ૨.યુવા જોડે અભિયાન ૩.સરલ એપ ૪.નમો એપ ૫.whatsapp ૬.facebook ૭.instagram ૮.twitter એકાઉન્ટ ધરાવી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કે નહીં ? તથા પક્ષની બેઠકો કાર્યક્રમો અભિયાન વગેરે કામગીરીમાં સક્રિય છે કે નહીં ? વગેરે બાબતો અંગે માહિતી મેળવી ચકાસણી કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જીલ્લા મોરચાના પ્રમુખ દીપાંશુભાઈ તેમજ પ્રભારી શ્રી નારાયણભાઈ વિસ્તારક શ્રી વિપુલકુમાર મેરાણી તથા ભરતભાઈ મહામંત્રી શ્રી તેમજ વૈશાલીબેન ધર્મિષ્ઠાબેન તેમજ માણસના જનરલ સંગઠનના મહામંત્રી શ્રી મોતીલાલ પુરોહિત ચેરમેન શ્રી જાગૃતીબેન મોરચાના પ્રમુખ સવાભાઈ શેર મોરચાના પ્રમુખ કમલેશભાઈ મોટી સંખ્યામાં જવાબદાર તમામ હોદ્દેદારો શ્રી હાજર રહ્યા. તમામ હોદ્દેદારોએ માણસા તાલુકા અને શહેરના બંને થઈ 1000 થી પણ વધુ યુવા જોડો અભિયાન અંતર્ગત ઈ કાર્ડ બનાવવાની ખાતરી આપી…