गुजरात

ગળપાદર જેલમાં બીમાર થયેલા રાજપૂત યુવાનના મૃત્યુના લઈ રાજપૂત સમાજ એકઠો થઈ પૂર્વ કચ્છ એસપી કચેરીનો ઘેરાવ કર્યો

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

ગત તારીખ 26 ના પરબતભાઈ જોગું નામના વ્યક્તિ જેલમાં બીમાર પડતા તેમને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંથી તેમને ભુજ ખાતે રિફર કરતા અંજાર પાસે તેમનું મૃત્યુ થયું હતુ જેના લીધે પરિવારજનોને પોલીસે માર માર્યાની શંકા જતા તેમણે વિરોધ દર્શાવ્યો હતો

અને રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા જ્યાં પોતાની માંગો ન સ્વીકારાય ત્યાં સુધી લાસ સ્વીકારવાની ના પાડી હતી

પીએમ માંથી આવેલ ડેડબોડી સ્વીકારેલ ન હતી જે ડેડબોડી અંજાર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને જ્યાં સુધી ન્યાયિક તપાસ નહીં થાય ત્યાં સુધી એસ  પીએમ માંથી આવેલ ડેડબોડી સ્વીકારેલ ન હતી જે ડેડબોડી અંજાર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને જ્યાં સુધી ન્યાયિક તપાસ નહીં થાય ત્યાં સુધી એસ. પી. કચેરી ખાતે ધરણા ચાલુ રહેશે તેવું રાજપૂત સમાજ ના પ્રમુખ કરશન ભાઈ ડોડિયા દ્વારા જણાવાયું હતું

Related Articles

Back to top button