खास रिपोर्टगुजरात
દહેગામ સૂર્યકેતુ ટાઉનશીપના મહિલા મંડળે ઉતરાયણ નિમિતે સ્વાન માટે લાડવા બનાયા
દહેગામ
અનીલ મકવાણા
સૂર્યકેતું ટાઉનશિપની ઓફિસે ઉતરાયણ નિમિત્તે સ્વાન માટે લાડુ બનાવવાનો પ્રોગ્રામ રાખેલ જેમાં આપણા પરિવારની બહેનો કૈલાશબેન, મીનાબેન,જલ્પાબેન, રૂપલબેન,શિલ્પાબેન,રંજનબેન તેમજ ચંદ્રિકાબેન, તથા ભાઈઓમાં દીપકભાઈ, રાકેશભાઈ.એચ.પટેલ, રાકેશભાઈ.પી.પટેલ, ગૌતમભાઈ સોની, અનંતરાય બ્રહ્મભટ્ટ, પ્રફુલભાઈ પટેલ, મંત્રીશ્રી મુળજી કાકા સહિત તમામ ભાઈ બહેનોએ લાડુ બનાવવાની સેવાનો લાભ લીધેલ તેમજ પોતાનો સમય ફાળવી સમયદાન આપી સોસાયટીના કામની અંદર સહકાર આપેલ તે બદલ તમામ બહેનો અને ભાઈઓનો આ તબક્કે સોસાયટીના પ્રમુખશ્રી રમેશચંદ્રજી પ્રજાપતિ તમામ લાડુ બનાવનાર બહેનોનો આભાર માન્યો હતો અને આશા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં પણ સોસાયટીના કામની અંદર સહકાર આપશો એવી આશા રાખવામાં આવે છે